શ્રી વિજયભાઈ આર. રૂપાણી
શ્રી વિજયભાઈ આર. રૂપાણી
માનનીય મુખ્ય મંત્રીશ્રી,
ગુજરાત સરકાર FacebookTwitter
શ્રી જયંતીભાઈ રામજીભાઈ કવાડીયા
શ્રી જયંતીભાઈ રામજીભાઈ કવાડીયા
માન. રાજ્ય મંત્રીશ્રી,
પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ (સ્વતંત્ર હવાલો) FacebookTwitter

ટેન્ડર્સ

માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ
Office of The Chief Electoral Officer, Gujarat State
ઇવેન્ટ કૅલેન્ડર

જીલ્લા વિષે

ગુજરાત સરકારે વલસાડ જિલ્લાનું તારીખ ર/૧૦/૧૯૯૭ ના રોજ, વલસાડ અને નવસારી એમ બે જિલ્લામાં વિભાજન કરતા નવસારી નવરચિત જિલ્લો અસ્તિત્વમા આવેલ છે. ગુજરાતની દક્ષિણ સીમા ઉપર અરબી સમુદ્ર કિનારે આવેલ નવસારી જિલ્લો ર૦.૩પ થી ર૧.૦પ ઉતર અક્ષાંશ, અને ૭ર.૪૩ થી ૭૩.૩પ પુર્વ રેખાંશ મઘ્‍યે આવેલ છે. જિલ્લાનું છેવાડાનું ગામ બલવાડા દક્ષિણે આવેલ છે. જિલ્લાનો ભૌગોલિક વિસ્તાર ર૧૯૬ ચો.કિ.મીટરનો છે. સને ર૦૧૧ ના વર્ષની વસ્તી ગણતરી મુજબ જિલ્લાની વસ્તી ૧૩,ર૯,૬૭૨ ની થયેલ છે. જિલ્લાનું મુખ્‍ય મથક નવસારી ખાતે આવેલ છે. જેનો સમાવેશ સીટી તાલુકામા થયા છે. નવસારી જિલ્લામાં નવસારી (શહેર) તાલુકા સિવાય અન્‍ય કુલ છ (૬) તાલુકાઓ આવેલા છે. જિલ્લાના કુલ ગામો ૩૯૨ છે.

વધારે...
  • તાલુકાઓ-
  • ગ્રામ પંચાયત- ૩૬૮
  • સાક્ષરતા- ૮૩.૮૮%
  • વિસ્‍તાર- ૨૬૫૭.૫૬ ચો.કી.મી
  • વસ્તી- ૧૩,૨૯,૬૭૨
  • ગ્રામ્‍ય વસ્તી- ૯,૨૦,૫૩૫
GSWANindia.gov.in - The National Portal of IndiaStatue of UnityVibrant Gujarat

છેલ્લા સુધારાની તારીખ : 21/7/2017

વપરાશકર્તાઓ : 504258