પંચાયત વિભાગ
મુખપૃષ્ઠજિલ્લા વિષેજીલ્લાની વસ્‍તી વિષયક માહિતી

જીલ્લાની વસ્‍તી વિષયક માહિતી (વસ્‍તી ગણતરી ૨૦૧૧ મુજબ)

જિલ્લાની કુલ વસતી ૧૩,૨૯,૬૭૨ છે. જેમાં કુલ પુરુષો ૬,૭૮,૧૬૫ છે. જયારે સ્ત્રીઓ ની સંખ્યા ૬,૫૧,૫૦૭ છે. જયારે ગ્રામ્ય વસતી ૯,૨૦,૫૩૫ છે. અને શહેરી વસતી ૪,૦૯,૧૩૭ ની છે. જયારે વસતીની ગીચતા દર ચો.મી. કિમી. ૬૦૨ ની છે. રાજયની કુલ વસતી સામે નવસારી જિલ્લાની વસતીનું પ્રમાણ ૨.૨૦ ટકા જેટલુ છે.
વસ્તી વધારાનો દર ૮.૧૫ %
વસ્તી ગીચતા ૬૦૨
દર હજાર પુરૂષોએ સ્ત્રીની સંખ્યા ૯૬૧
શહેરી વસ્તીની ટકાવારી ૩૦.૭૬
કુલ કામ કરનારાઓ અને તેની ટકાવારી ૫,૯૧,૮૩૪ (૪૪.૫૦ %)
મુખ્ય કામ કરનારાઓ અને તેની ટકાવારી ૪,૬૭,૫૯૦ (૩૫.૧૬ %)
સીમાંત કામ કરનારાઓ અને તેની ટકાવારી૮૧,૮૩૦ (૬.૧૫ %)
કામ નહી કરનારાઓ અને તેની ટકાવારી ૭,૩૭,૮૩૮ (૫૫.૪૯ %)
જાતિ શહેરી ગ્રામ્ય કુલ
પુરૂષો ૩૧.૪૭ %૬૮.૫૩%૫૧.૦૦ %
સ્ત્રીઓ ૩૦.૦૪ %૬૯.૯૬%૪૯.૦૦ %
કુલ ૩૦.૭૭ %૬૯.૨૩%૧૦૦.૦૦ %
જાતિશહેરીગ્રામ્યકુલ
પુરૂષો ૨,૧૩,૪૧૬૪,૬૪,૭૪૯૬,૭૮,૧૬૫
સ્ત્રીઓ ૧,૯૫,૭૨૧ ૪,૫૫,૭૮૬૬,૫૧,૫૦૭
કુલ ૪,૦૯,૧૩૭૯,૨૦,૫૩૫૧૩,૨૯,૬૭૨
અનુ. જાતિ ૧૮,૧૧૬ ૧૭,૩૪૮ ૩૫,૪૬૪
અનુ. જનજાતિ ૬૭,૮૪૭૫,૭૧,૮૧૨૬,૩૯,૬૫૯