પંચાયત વિભાગ
મુખપૃષ્ઠપંચાયત વિષેપ્રવ્રુત્તિઓ

પ્રવ્રુત્તિઓ

પંચાયતી રાજ સંસ્થાની પ્રવૃતિઓ
(૧) પંચાયત વિભાગ દ્વારા ગ્રામસભા, તીર્થગ્રામ/પાવન ગામ, સમરસ ગ્રામ પંચાયત યોજના, પંચવટી યોજના, પંચાયત ધર કમ ત.ક.મંત્રી આવાસ યોજના, સ્‍વચ્‍છ ગામ યોજના અંગેનું આયોજન કરવામાં આવે છે.
(૨) શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશોત્‍સવ, કન્યા કેળવણી, ખેલ મહાકુંભ તેમજ અન્ય પ્રવૃતિઓ કરવામાં આવે છે.
(૩) આરોગ્ય ક્ષેત્રે રોગ નિદાન કેમ્‍પ,પોલિયો રસીકરણ વિ.કામગીરી કરવામાં આવે છે.
(૪) પશુપાલન ક્ષેત્રે પશુ સારવાર કેમ્પો, પ્‍શુઓને રસીકરણ કેમ્પ વિ.કામગીરી કરવામાં આવે છે.