પંચાયત વિભાગ
મુખપૃષ્ઠપંચાયત વિષેતાલુકા પંચાયત વિશે

તાલુકા પંચાયત વિશે

પંચાયત અધિનિયમ મુજબ તાલુકા પંચાયત એટલે પંચાયત અધિનિયમ હેઠળ આપેલ તાલુકા પંચાયત, દરેક તાલુકા માટે એક તાલુકા પંચાયત રહેશે. અને કલમ ૧૦ મુજબ તેની રચના થાય છે. તાલુકા પંચાયતના અધિકારી તરીકે તાલુકા વિકાસ અધિકારી હોય છે. તાલુકા પંચાયતની મુદત પાંચ વર્ષની હોય છે. તાલુકા પંચાયત પોતાના સભ્યોમાંથી સમિતિની રચના કરે છે. તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિ તથા સામાજીક ન્યાય સમિતિ રહે છે. પંચાયત અધિ. ૧૯૯૩ ની કલમ ૧૩૦ મુજબ તાલુકા પંચાયતના કાર્યો અને ફરજો નકકી કરવામાં આવેલ છે. તાલુકા પંચાયતમાં ચુંટાયેલા સભ્યો તાલુકાના લાયકાત ધરાવતા મતદારોમાંથી ચુંટવામાં આવે છે. તાલુકા પંચાયતની પ્રથમ બેઠકમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચુટણી કરવામાં આવે છે.

. નં.તાલુકાનુ નામવસ્તીતાલુકા પંચાયતની સભ્ય સંખ્યાતાલુકામાં આવેલ ગ્રામ પંચાયતની સંખ્યાતાલુકામાં આવેલ ગામોની સંખ્યા
નવસારી૩૧૧૨૩૮૧૭૬૨૭૧
જલાલપોર૨૨૮૦૬૫૨૧૬૫૭૨
ગણદેવી૨૪૯૨૬૪૨૧૬૫૬૬
ચીખલી૨૪૫૭૨૨૨૯૬૭૬૬
ખેરગામ ૬૪૧૫૫૨૨૨૨
વાંસદા૨૩૧૨૨૮૨૧૮૬૯૫
-કુલ-૧૩૨૯૬૭૨૧૦૯૩૬૭૩૯૨