પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓઆંકડા શાખાજીલ્‍લા આયોજન મંડળ

જીલ્‍લા આયોજન મંડળ


વર્ષ ૧૯૮૦ થી જિલ્‍લા આયોજન મંડળની સ્‍થાપનાં થતાં આયોજન કચેરી અસ્તિત્‍વમાં આવેલ છે. જિલ્‍લા આયોજન મંડળના વધારાના સભ્‍ય સચિવ તરીકેની કામગીરી જિલ્‍લા આંકડા અધિકારીશ્રી નિભાવે છે. વિકેન્‍દ્રીત જિલ્‍લા આયોજન મંડળ તરફથી જિલ્‍લા આયોજન અધિકારીશ્રી નવસારી મારફતે જિલ્‍લા પંચાયત નવસારી આંકડાશાખામાં ગ્રાન્‍ટ ફાળવવામાં આવે છે. જે ગ્રાન્‍ટ કામોના અમલીકરણ સારૂ અત્રેની શાખાએથી સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓને ફાળવવામાં આવે છે.
સને ૨૦૧૫-૧૬ ના જીલ્‍લા આયોજન મંડળના માર્ચ – ૧૬ અંતિત રિપોર્ટ


(રૂ. લાખમાં)

ક્રમયોજનાનું નામમંજુર થયેલ રકમકુલ મંજુર કામોમાર્ચ-૧૬ સુધીનો ખર્ચપુર્ણ કામોપ્રગતિના કામોશરૂ ન થયેલ કામો
વિવેકાધિન યોજના૧૦૨૦.૦૦૪૭૩૭૩૬.૯૧૩૯૩૭૪
પ્રોત્સાહક યોજના૫૫.૦૦૧૯૪૫.૦૦૧૯
ધારાસભ્ય ફંડ૨૭૨.૬૦૨૩૭૧૯૭.૩૨૨૦૯૨૩
કુલ ૧૩૪૭.૬૦૭૨૯૯૭૯.૨૩૬૨૧૯૭૧૧