પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓઆંકડા શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

જિલ્લા પંચાયત નવસારીની આંકડાશાખા દ્વારા વિવિધ પ્રકા૨ની આંકડાકીય કામગીરી ક૨વામાં આવે છે. તેમાં જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓ તથા રાજય સ૨કા૨ની વિવિધ કચેરીઓ પાસેથી માહિતીનું સંકલન, યોજનાકીય કામગીરીનાં અહેવાલ, વિવિધ પ્રકા૨ની મોજણી, પ્રકાશન પ્રસિધ્‍ધ કરવા વિગેરે કામગીરી ક૨વામાં આવે છે.

અત્રે સંશોધન મદદનીશ -૧ જુનિય૨ કર્લાક - ૧ આંકડાશાખામાં કામગીરી બજાવે છે.