પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓઆંકડા શાખાવસ્‍તી વિષયક આંકડા

વસ્‍તી વિષયક આંકડા


સને ૨૦૧૧ની વસતિ ગણતરી મુજબ જિલ્લાની કુલ વસતિ ૧૩.૨૯ લાખની છે અને જિલ્લાની પ્રત્યેક ચો.કિ.મીટ૨ દીઠ વસતિ ગીચતા ૬૦૧ વ્યકિતઓની છે. જિલ્લાની કુલ વસતિ ૧૩.૨૯ લાખની છે. તે પૈકી ૬.૭૮ લાખ પુરુષો અને ૬.૫૧ લાખ સ્ત્રીઓ છે. આમ પ્રત્યેક ૧૦૦૦ પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ૯૬૧ છે.વર્ષ - (૨૦૧૧ ની વસતિ ગણતરી)

(પત્રક - ૧) ર૦૧૧ ની વસતિ ગણતરી પ્રમાણે તાલુકાવાર વસતિ અને વસતિની ગીચતા

(પત્રક - ૨) વસતિનુ ગ્રામ/શહેરી અને જાતિ પ્રમાણે વર્ગીકરણ - ર૦૧૧

(પત્રક - ૩) વસતિ જુથ મુજબ શહેરોનું વર્ગીકરણ ર૦૧૧

(પત્રક - ૪) વસતિ જુથ મુજબ ગામોનું વર્ગીકરણ સને ૨૦૧૧

(પત્રક - ૫) ર૦૧ વસતિ ગણતરી મુજબ શહેરી વસતિ

(પત્રક - ૬) ૨૦૧ ની વસતિ ગણતરી પ્રમાણે ૫૦૦૦ કે તેથી વધુ વસતિવાળા ગામોની સુચી અને તેની

(પત્રક - ૭) ર૦૧ની વસતિ ગણતરી પ્રમાણે કામ કરનારા અને નહિ કરનાર મુજબ વર્ગીકરણ