પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓઆરોગ્‍ય શાખા એઈડસ

એઈડસ

જિલ્‍લા કક્ષાએ જિલ્‍લાના ડિસ્‍ટ્રીકટ એઈડસ કંટ્રોલ પ્રોગ્રામ ઓફિસર તરીકે જિલ્‍લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ડેલીવાળાની નિમણુંક કરવામાં આવેલ છે. હાલ જિલ્‍લામાં જિલ્‍લા સિવિલ હોસ્પીટલ ખાતે વોલેન્‍ટરી કાઉન્‍સીલીંગ એન્‍ડ ટેસ્‍ટીંગ સેન્‍ટર તેમજ પ્રિવેન્‍શ ઓફ પેરન્‍ટસ ટુ ચાઈલ્‍ડ ટ્રાન્‍સમીશન સેન્‍ટર કાર્યરત છે. તેમજ જિલ્‍લાના રેફરલ હોસ્‍પીટલ ચીખલી, કોટેજ હોસ્‍પીટલ વાંસદા, સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર લીમઝર અને ગ્રામ સેવા ટ્રસ્‍ટ ખારેલ ખાતે પ્રિવેન્‍શ ઓફ પેરન્‍ટસ ટુ ચાઈલ્‍ડ ટ્રાન્‍સમીશન સેન્‍ટર કાર્યરત છે. અને જયોતિ સમાજ નવસારી દ્વારા આરોગ્‍ય શિક્ષણની પ્રવૃત્તિ કરવામાં આવે છે.