પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓઆયુર્વેદ શાખા પ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના


આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત ભવન નવસારી ખાતે નિયામકશ્રી ભારતીય તબીબી અને હોમીયોપેથી પધ્ધિતીની કચેરી, જુના સચિવાલય, ગાંધીનગર સીધા માર્ગદર્શન અને નિયંત્રણ હેઠળ કાર્યરત છે. જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીની કચેરી, જિલ્લા પંચાયત નવસારીના નિયંત્રણ હેઠળ નવસારી જિલ્લામાં કુલ ૨૦ આયુર્વેદ દવાખાના છે જેમાંથી ૧૧ જિલ્લા પંચાયત હસ્તક અને ૯ સરકારશ્રી હસ્તક કાર્યરત છે,પ હોમીયોપેથીક દવાખાના આવેલા છે.જે તમામ સરકારશ્રી હસ્તક કાર્યરત છે.