પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓઆયુર્વેદ શાખા આયુર્વેદ તબીબી અધિકારી

આયુર્વેદ તબીબી અધિકારી


તબીબી અધિકારી આયુર્વેદની તમામ જગ્‍યાઓ નિયામકશ્રી ભારતીય તબીબી અને હોમીયોપેથી પધ્ધિતીની કચેરી, ગાંધીનગર દ્વારા ભરવામાં આવે છે. તેઓની બદલી પણ નિયામકશ્રી દ્વારા કરવામાં આવે છે. તેઓએ નિમણુંકના સ્‍થળે સ્‍થળના દવાખાનામાં OPD દર્દીઓને તપાસી સ્‍થળ ઉપર આયુર્વેદ દવાઓ આપવી. જિલ્‍લા આયુર્વેદ અધિકારીશ્રીની સુચના મુજબ તમામ માહિતીઓ પુરી પાડવી. દવાખાનામાં સમયસર ફરજનું પાલન કરવું. તેમજ સુપ્રત કરવામાં આવતી તમામ ફરજોની નિભાવણી કરવી. દવાખાનાની આજુબાજુ આયુર્વેદના પ્રચાર અને પ્રસાર માટે આયુર્વેદ નિદાન કેમ્‍પ, સુવર્ણપ્રાશન કેમ્‍પ, ચિકનગુનીયા ઉકાળાના કેમ્‍પ, વનસ્‍પતિ પ્રદર્શન યોજવા તેમજ આરોગ્‍યને લગતા તમામ કાર્યક્રમોમાં ભાગ લેવો. નવસારી જિલ્‍લાના તબીબી આયુર્વેદ અધિકારીશ્રીઓની માહિતી નીચે મુજબ છે.

ક્રમતાલુકાનું નામઆયુર્વેદ દવાખાનાનું નામઆયુર્વેદ તબીબી અધિકારીશ્રીનું નામમોબાઈલ નંબર
નવસારીધારાગીરીડો. ભાવનાબેન ડી.પટેલ૯૮૨૫૭ ૨૩૧૭૬
નવસારીપેરાજગ્‍યા ખાલી છે.
નવસારીસિવિલ ઓ.પી.ડીડો. ગિરાબેન જે.વ્યાસ૯૮૭૯૫ ૦૯૯૮૪
ચીખલીસુરખાઈજગ્‍યા ખાલી છે.
ચીખલીઢોલુમ્બરડો. વંદનાબેન કે.પટેલ૭૮૭૪૭ ૬૩૮૦૮
ચીખલીચીખલીજગ્‍યા ખાલી છે.
ચીખલીકાકડવેલડો. વૃંદાબેન એ.પટેલ૯૯૦૯૨ ૦૯૫૬૦
ચીખલીબોડવાંકડો. આશિષભાઈ આર.પટેલ૯૭૨૩૦ ૩૦૧૧૪
ચીખલીમાંડવખડકડો. અલ્‍કાબેન ડી.પટેલ ૯૪૨૯૫ ૦૮૪૦૧
૧૦ખેરગામપાટીડો. શિવાંગીની આર.પટેલ૭૬૯૮૦ ૯૩૬૨૦
૧૧જલાલપોરતવડીડો. પૂનમ એચ.દેસાઈ૯૯૭૯૬ ૦૯૭૮૦
૧૨જલાલપોરમરોલીડો. કિંજલબેન એલ.પટેલ૯૭૨૬૨ ૯૪૬૨૪
૧૩ગણદેવીવલોટીડો. પાર્થકુમાર એસ.પટેલ૯૭૨૭૧ ૭૪૧૧૩
૧૪ગણદેવીધકવાડાડો. મંજુલાબેન આર.પટેલ૯૯૦૯૯ ૭૬૦૮૮
૧૫વાંસદાપ્રતાપનગરડો. બિંદીયાબેન જે.પટેલ૯૪૨૭૩ ૨૪૨૩૩
૧૬વાંસદાચાંપલધરાડો. અર્ચનાબેન બી.પટેલ૭૬૯૮૭ ૭૫૭૫૯
૧૭વાંસદાભીનારડો. માલતીબેન એ.પટેલ૯૬૨૪૧ ૮૫૪૨૭
૧૮વાંસદાવાંસદાડો. નયનાબેન આઈ.પટેલ૯૪૨૭૧ ૪૯૧૮૬
૧૯વાંસદાવાંગણડો. દ્રષ્ટિબેન પી.પટેલ૯૪૨૯૫ ૩૨૯૦૯
૨૦વાંસદાઉપસળડો. ઋત્વિકાદેવી એ.ચૌધરી૯૬૩૮૮ ૮૨૯૬૯

પાછળ જુઓ
આગળ જુઓ