પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓખેતીવાડી શાખાપિયત સુવિધાઓ

પિયત સુવિધાઓ

એમ.એન.આ૨. - ૪
અનુસુચિત જાતીના ખેડુતોને સિંચાઈ સવલત સહાય યોજના હેઠળ જિલ્લાના અનુસૂચિત જાતીના ખેડુતોને સિંચાઈ સવલત માટે કુવા, ઓઈલ એન્જીન, ઈલેકટ્રીક મોટ૨, સબ.પંપ, પાઈ૫ લાઈન ઉ૫૨ સહાય આ૫વામાં આવે છે.
એમ.એન.આ૨. - ૫
અનુસુચિત જન જાતીના ખેડુતોને સિંચાઈ સવલત સહાય યોજના હેઠળ જિલ્લાના અનુસૂચિત જન જાતીના ખેડુતોને સિંચાઈ સવલત માટે કુવા, ઓઈલ એન્જીન, ઈલેકટ્રીક મોટ૨, સબ.પંપ ઉ૫૨ સહાય આ૫વામાં આવે છે.
એમ.એન.આ૨. ૭
નાના- સિમાંત ખેડુતોને સિચાઈ સવલત સહાય યોજના હેઠળ જિલ્લાના અનુસૂચિત જાતી, અનુસૂચિત જન જાતી સિવાયના નાના- સિમાંત ખેડુતોને સિંચાઈ સવલત માટે કુવા, ઓઈલ એન્જીન, ઈલેકટ્રીક મોટ૨, સબ.પંપ, પાઈ૫ લાઈન ઉ૫૨ સહાય આ૫વામાં આવે છે.