પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્‍યાણ શાખા માતા અને બાળ સારવાર પ્રોગ્રામ

માતા અને બાળ સારવાર પ્રોગ્રામ


આરોગ્ય ના તમામ કાર્યક્રમમાં સહકાર આપે અને સામાજીક માનીસક અને શારીરિક સ્વાસ્થમય જીવનજીવતા શીખે તે માટે આરોગ્ય વિષે વિશિષ્ટ હેતુ નીચે મુજબ અમલમા મુકેલ છે.


જિલ્લામાં જન્મદરનું પ્રમાણ ઘટાડવું

જિલ્લામાં માતા મરણનું પ્રમાણ ઘટાડવું

જિલ્લામાં સંસ્થાકીય સુવાવડનું પ્રમાણ વધારવું.

જિલ્લામાં બાળ મરણ દર ધટાડવું.

સમાજમાંથી સ્ત્રી ભૃણ હત્યાં અટકાવવી જનજાગૃતિ

જિલ્લામાંથી કુલ વૃધ્ધીદરનું પ્રમાણ ધટાડવું

સમાજમાંથી પુરૂષ / સ્ત્રી વચ્ચેના ભેદભાવો દુર કરવા. (લીંગ ભેદ દુર કરવો)

જિલ્લામાં રસીથી અટકાવી શકાય તેવા રોગોનું પ્રમાણ ધટાડવું તેમજ છ ઘાતક રોગોથી થતા મરણ અટકાવવા.

જિલ્લામાં રસીથી અટકાવી શકાય તેવા રોગોનું પ્રમાણ ધટાડવું તેમજ છ ઘાતક રોગોથી થતા મરણ અટકાવવા.

જિલ્લામાં પાણી જન્ય રોગો અટકાવવા તથા વાતાવરણીય સ્વચ્છતા અંગે જન જાગૃતિ લાવવી.

તરૂણાવસ્થામાં થતા શારીરિક અને માનસીક ફેરફારો અંગે સાચી સમજણ આપવી.

સમાજમાં જાતિરોગો વિષે સાચી સમજણ આપવી જાતિરોગોનું પ્રમાણ ધટાડવું.

માતૃ બાળ કલ્‍યાણ કાર્યક્રમ (આર.સી.એચ.)

યોજનાઓની સમરી પત્રક - ૨૦૧૭ - ૨૦૧૮
ક્રમઈન્‍ડીકેટરવર્ષ દરમ્યાન થયેલ કામગીરીની ટકાવારી સોર્સ ઓફ ડેટા
જન સંખ્‍યા વૃધ્ધિ દર (%)૮.૧૫સેન્‍સસ - ૨૦૧૧
પ્રજનન દર (%)૨.૨સેન્‍સસ - ૨૦૧૧
રક્ષિત દંપતિ દર૭૧.૫૧મેન્‍યુઅલ (માસિક રિપોટીંગ)
બાળ મરણ દર (એક હજાર જીવીત જન્‍મે) -
સેકસ રેસીયો૯૬૧સેન્‍સસ - ૨૦૧૧
માતા મરણ દર (એક લાખ જીવીત જન્‍મે) -
સંપુર્ણ રસીકરણ ( % )૧૦૦.૨એચ.એમ.આઈ.એસ.
સંસ્થાકિય પ્રસુતિ ( % )૯૯.૯૬એચ.એમ.આઈ.એસ.
જનની સુરક્ષા યોજના લાભાર્થી૬૩૨૦મેન્‍યુઅલ (માસિક રિપોટીંગ)
૧૦ચિરંજીવી યોજના લાભાર્થી૨૪૨૬મેન્‍યુઅલ (માસિક રિપોટીંગ)
૧૧બાલ સખા યોજના લભાર્થી૧૨૦૭મેન્‍યુઅલ (માસિક રિપોટીંગ)