પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્‍યાણ શાખા પ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

જિલ્લામાં વસ્તી નિયંત્રણ માટે કુટંબ કલ્યાણ શાખા વિવિધ પ્રવૃતિઓ કરે છે. વર્ષ ૨૦૧૦ માં ગ્રોથ રેટ ૯ % હાંસલ કરવા નીચે મુજબની પ્રવૃતિઓ કરવામાં આવે છે.
  જિલ્લામાં વસ્તી નિયંત્રણ માટે કુટંબ કલ્યાણ શાખા વિવિધ પ્રવૃતિઓ કરે છે. વર્ષ ૨૦૧૦ માં ગ્રોથ રેટ ૯ % હાંસલ કરવા નીચે મુજબની પ્રવૃતિઓ કરવામાં આવે છે.
  અનમેટનીડ શુન્ય સુધી લઇ જવી.
  કપલ પ્રોટેકશન ૮૦ સુધી લઇ જવો.
  ટી.એફ.આર. ૨.૧ ની અંદર લઇ જવો.
  સબ સેન્ટર લેવલે કોપટીની સેવાઓ આપવી.
  કુ.ક.ની સેવાઓ સહેલાયથી અને નજીકમાં મળી રહે તે માટે તમામ તાલુકામાં દરરોજ કુ.ક. ઓપરેશન કેમ્પો.
  ૭૦% વધુ દંપતિઓ બે કે એક કરતાં ઓછા બાળકોએ ઓપરેશન કરાવે એ પ્રમાણેનું આયોજન.
  કોપટી એક બાળકવાળાં દંપતિઓ ૭૦% કરતાં વધુ લાભ લે તે માટે આયોજન.
  એન.આર.એચ.એમ. કાર્યક્રમ હેઠળ કુ.ક.ની કરવામાં આવે છે.