પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્‍યાણ શાખા પ્રોત્સાહન અને પુરસ્કાર

પ્રોત્સાહન અને પુરસ્કાર

  રાજય સરકારના આરોગ્ય સેવાઓ આ જિલ્લામાં સમાજમાં લોક જાગૃતિના ભાગરૂપે આરોગ્ય વિષય માહિતી મેળવે અને આરોગ્યના કાર્યક્રમો ભાગલે પ્રોત્સાહન યોજનાઓ અમલમાં મુકેલ છે.
  જિલ્લામાં સંસ્થાકીય સુવાવડનું પ્રમાણ વધારવા ચિરંજીવી યોજના અમલમાં મુકેલ છે.
  પ્રા.આ.કેન્દ્ર અને સા.આ.કેન્દ્ર માટે માપદંડો કરતા વધુ ડીલીવરી કરાવે તો પ્રોત્સાહન.
  એક / બે દિકરીવાળાં દંપતિ ઓપરેશન કરાવે તે માટે દિકરી યોજના અન્વયે રૂ. ૫૦૦૦/- અને રૂ. ૬૦૦૦/- ના બચત પત્રો.
  રસીકરણનું વ્યવસ્થીત અમલીકરણ થાય તે માટે વેકસીનેશન સાથે સંકળાયેલ કર્મચારીઓએ પ્રોત્સાહન.
  જનની સુરક્ષા યોજના અન્વયે રૂ. ૫૦૦/- ના રોકડ સહાય લાભાર્થીને હોસ્પીટલમાં જવા માટે રૂ. ૨૦૦/- વધારાના લાભાર્થીને લાભ.