પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્‍યાણ શાખા સ્ત્રી / પુરૂષ ઓપેરશન

સ્ત્રી / પુરૂષ ઓપેરશન


બે કે તેથી વધુ બાળકો બાદ પુરૂષ ઓપરેશન / સ્ત્રી ઓપરેશન કરવા માટે લાભાર્થીઓને મોટીવેટ કરવામાં આવે છે. પુરૂષને એન.એસ.વી. માટે ખાસ સમજાવવામાં આવે છે.

સને ૨૦૧૭-૧૮ માં થયેલ કુટુંબ કલ્યાણ પધ્ધતિની કામગીરી

સને ૨૦૧૭-૧૮ માં થયેલ કુટુંબ કલ્યાણ પધ્ધતિની કામગીરી
અ.નં.કુટંબ કલ્યાણ પધ્ધતિલક્ષ્યાંકસિધ્ધીટકાવારી૧ બાળક પછી મુકાયેલ કોપર-ટી ની ટકાવારીનોંધર બાળક સુધી કુટુંબ કલ્‍યાણના ઓપરેશન ની ટકાવારીનોંધ
ઓપરેશન૮૫૦૦૫૭૪૯૬૭.૬૪
૭૪.૦૫કુટુંબ કલ્‍યાણ ઓપરેશન પૈકી ૨ બાળક બાદ પધ્ધિતી અપનાવનાર લાભાર્થી - ૪૨૫૭
કોપર-ટી૮૮૦૦૭૮૦૯૮૮.૭૪૭૩૪૮કુલ કોપર - ટી પૈકી ૧ બાળક બાદ પધ્ધિતી અપનાવનાર લાભાર્થી - ૫૭૩૮-