પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ મહેકમ શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી


અત્રેના નવસારી જિલ્‍લા પંચાયત હેઠળ કુલ ૬ તાલુકા પંચાયત તથા જિલ્‍લા પંચાયતની મહેકમ નિભાવતી વિવિધ શાખાઓમાં વહીવટી અને રાજય પત્રિત વર્ગ – ૧ અને ૨ ના અધિકારીશ્રીઓ તેમજ વર્ગ ૩ અને ૪ નાં કર્મચારીઓ મળી અંદાજે ૫૮૫૭ સ્‍ટાફ થાય છે. તે પૈકી મહેકમ શાખા હેઠળ નાયબ ચીટનીશ, સિનીયર કલાર્ક, વિસ્‍તરણ અધિકારી (ખેતી), વિસ્‍તરણ અધિકારી (સહકાર-પંચાયત), સર્કલ ઈન્‍સપેકટર, તલાટી કમ મંત્રી, જુનીયર કલાર્ક, પટાવાળા, ડ્રાઈવર વિગેરે સંવર્ગનાં મળી કુલ ૫૭૬ જેટલું મંજુર મહેકમના કર્મચારીઓની કામગીરી નીચેની વિગતે મુખ્‍યત્‍વે કરવામાં આવે છે.


નિમણુંક
ખાતાકીય પરીક્ષા

બઢતી
ઉચ્ચતર પગાર ધોરણ

બદલી
પ્રાથમિક તપાસ

નિવૃત્તિ
કોર્ટ કેસ

સીનીયોરીટી
લોક ફરીયાદ તપાસ

ખાતાકીય તપાસ
લીયન મંજુરી

પે ફિકશેશન
પેન્શન કેસો

ઈજાફા
અપીલ કેસો

રજાઓ
રહેમરાહે નોકરી

ખાનગી અહેવાલ
વિવિધ તાલીમ

કાયમ કરવા
તાબાની કચેરીનુ નિરીક્ષણ

એલ.ટી.સી.
જગ્યાઓની મંજુરી મુદત વધારવા

ભરતી