પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ મલેરીયા શાખા માછલી પધ્ધતી

માછલી પધ્ધતી


જિલ્લામાં કુલ ૪૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ પોરાભક્ષક માછલી ઉછેર કેન્દ્ર (હેચરી) આવેલા છે. જિલ્લામાં કુલ ૪૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના ૨૯૬ સબ સેન્ટરો પૈકી ૨૭૦ સબ સેન્‍ટરમાં માછલી ઉછેર કેન્દ્ર છે. જિલ્લામાં ૭૫૪૯ જગ્યાએ માછલીઓ છોડવામાં આવેલ છે. જેમાંથી કાયમી પાણી ભરાઈ રહેતા સ્થાળોની મોજણી કરી તેવા સ્થળોમાં પોરાભક્ષક માછલીઓ (ગપ્પી) મુકવામાં આવે છે.