પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ મલેરીયા શાખા સ્પ્રેઈંગ

સ્પ્રેઈંગ


રાજય સરકારના નિયમાનુસાર મેલેરીયા કેસોના પ્રમાણ મુજબ અલગ તારવેલા ગામોમાં જંતુનાશક દવા છંટકાવની કામગીરીનું આયોજન, અમલીકરણ, સુપરવિઝન, રિવ્‍યુ તેમજ રીપોર્ટીંગની સંપૂર્ણ કામગીરી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર દ્વારા હાથ ધરવા માટે સંપૂર્ણ માર્ગદર્શન તેમજ સહયોગ પુરો પાડવામાં આવે છે. વર્ષ ૨૦૧૮ માં જિલ્‍લામાં ૨૯ ગામોની ૪૬૫૪૮ ની વસ્‍તીમાં ૫ ટકા આલ્‍ફા સાયપરમેથ્રીન જંતુનાશક દવાનો છંટકાવ હાથ ધરવામાં આવેલ છે.