પંચાયત વિભાગ
મુખપૃષ્ઠપંચાયત વિષેસમિતિઓકારોબારી સમિતિ

કારોબારી સમિતિ


પંચાયત અધિ. ૧૯૯૩ ની કલમ ૧૪૫(૧) સમિત્નિી રચના કરવામાં આવે છે. નાણા, ગ્રામસૉકો અને ગ્રામ સંરક્ષણને લગતા કાર્યો અને બીજી કોઇ સમિતિને પંચાયતે નહી સોંપેલા કાર્યો માટે કારોબારી સમિતિની રચના કરવામાં આવે છે.
કારોબારી સમિતિ પોતાના સભ્યોમાંથી બે જેટલી પેટા - સમિતિ નીમી શકે છે. પરંતુ તે માત્ર ભલામણ જ કરી શકશે. અથવા તપાસ કરી અહેવાલ રજુ કરે પરંતુ આખરી નિર્ણયની સત્તા કારોબારી સમિતિને જ છે. કારોબારી સમિતિના સભ્યોની સંખ્યા પે.ક. ૨ મુજબ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં નકકી કરે તેટલી પરંતુ ૯ થી વધુ નહી તેટલી રહેશે.
સમિતિની મુદત બે વર્ષની રહેશે. પરંતુ પંચાયતની મુદત પુરી થયે તે પણ પુરી થશે.
જિલ્લા પંચાયત નવસારીની કારોબારી સમિતિ ૭ સભ્યોની બનેલી છે. અને વર્ષ ૨૦૧૭-૧૮ ના વર્ષમાં નીચે જણાવેલ તારીખે કારોબારી સમિતિની બેઠક મળેલ છે.
અ.નં.કારોબારી સમિતિની બેઠક તારીખ
૧૮/૦૪/૨૦૧૭
૦૨/૦૬/૨૦૧૭
૨૮/૦૭/૨૦૧૭
૨૮/૦૯/૨૦૧૭
૧૦/૧૦/૨૦૧૭
૨૫/૦૧/૨૦૧૮
૧૩/૦૩/૨૦૧૮
કારોબારી સમિતિ
અ.નં.પદાધિકારીશ્રીનું નામહોદ્દોમોબાઈલ નંબરસરનામું
શ્રી વિનોદભાઈ ભાણાભાઈ પટેલ અધ્‍યક્ષશ્રી ૯૮૨૫૮ ૩૩૯૨૨ મુ.પો.ગોંયદી ભાઠલા, નીચલા ફળિયું, તા.ગણદેવી, જિ.નવસારી
શ્રી કૌશિકચંદ્ર ધીરૂભાઈ પટેલ સભ્‍યશ્રી ૯૭૧૨૨ ૪૪૨૩૯ મુ.પો.સાદકપોર, કાળીયા ફળિયા, તા.ચીખલી, જિ.નવસારી
શ્રીમતી તૃષાબેન મનિષભાઈ પટેલ સભ્‍યશ્રી ૯૭૧૪૨ ૫૪૨૯૦ મુ.પો.ચીજગામ, એમ.એમ.સ્‍ટ્રીટ, તા.જલાલપોર, જિ.નવસારી
શ્રી પિયુષભાઈ ખંડુભાઈ પટેલ સભ્‍યશ્રી ૯૮૨૫૪ ૨૭૦૦૭ મુ.ફળ સ્‍ટ્રીટ, ગાંધીચોક, વિરાવળ, તા.જિ.નવસારી
શ્રી નગીનભાઈ સંતુભાઈ ગાંવિત સભ્‍યશ્રી ૯૪૨૭૧ ૨૯૭૧૭ મુ.પો.રૂમલા, પટેલ ફળિયું, તા.ચીખલી, જિ.નવસારી
શ્રીમતી સીતાબેન બળવંતરાય પટેલ સભ્‍યશ્રી ૮૭૫૮૪ ૯૪૪૪૩ મુ.પીંજરા, વાયા-ગડત, તા.ગણદેવી, જિ.નવસારી
શ્રી પ્રવિણસિંહ ઉદયસિંહ ઠાકોર સભ્‍યશ્રી ૯૪૨૭૧ ૧૨૭૭૭ મુ.કોલાસણા, પો.મરોલી બજાર, તા.જલાલપોર, જિ.નવસારી