પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓપંચાયત શાખાસામાન્યય સભા

સામાન્ય સભા

જિલ્લા પંચાયતની રચના કરવામાં આવ્યેથી અથવા પંચાયત અધિનિયમની કલમ ૧૩ અથવા અધિનિયમની બીજી કોઇ જોગવાઇઓ હેઠળ તેની પુનઃરચના કરવામાં આવે તેની પહેલી બેઠક તેના ચુંટાયેલા સભ્યોમાંથી પ્રમુખ તથા ઉપપ્રમુખની ચુંટણી માટે બોલાવવામાં આવે છે.

જિલ્લા પંચાયતની સામાન્ય સભા કલમ - ૧૪૪ મુજબ દર ત્રણ માસે ભરવાની હોય છે. પરંતુ પંચાયતના પ્રમુખ કોઇપણ નિર્દિષ્ટ કરેલા કારણસર જિલ્લા પંચાયતની બેઠક બીજા કોઇપણ સમયે બોલાવી શકશે. અને એક તૃતિયાંસ ચુંટાયેલા સભ્યોની લેખિત વિનંતીથી આવી બેઠક બોલાવી શકશે.

સામાન્ય સભાના સચિવ તરીકે જિલ્લા વિકાસ અધિકારી રહેશે

નવસારી જિલ્લા પંચાયતના કુલ ૩૦ સભ્યો છે. તથા સને ૨૦૧૭-૧૮ ના વર્ષમાં નીચે જણાવેલ તારીખે જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળેલ છે.

અ.નં.સામાન્‍ય સભાની તારીખ
૨૯/૦૬/૨૦૧૭
૦૬/૦૨/૨૦૧૮
૨૬/૦૩/૨૦૧૮