પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓસિંચાઇ શાખા ચેકડેમ

ચેકડેમ


આ વિભાગ દ્રારા નદી કોતરો પર ચેકડેમ તેમજ ચેકડેમ કમ ક્રોઝવેના બાંધકામ કરવામાં આવે છે. જેનાથી નદી તથા કોતરોમાં વરસાદના તથા નહેરના વહી જતાં વેસ્ટેજ પાણીને રોકવામાં આવે છે. આ પાણીને લીફટ કરીને ખેડુતો આડકતરી રીતે સિંચાઇનો લાભ મેળવે છે. ચેકડેમમાં પાણીના સંગ્રહથી આજુબાજુના કુવા તથા બોર રીચાર્જ થાય છે. ચેકડેમ સાથે ક્રોચવેના બાંધકામથી લોકોને અને ખાસ કરીને ખેડુત ખાતેદારોને સામે કાંઠે ખેતીકામે અવરજવરની સુવિધા મળે છે. આ વિભાગ દ્રારા અત્યાર સુધીમાં રૂ. ૪૬૪૩.૯૭ લાખના અંદાજીત ખર્ચે ૭૭૯ ચેકડેમ તેમજ ચેકડેમ કમ ક્રોઝવેના બાંધકામ કરવામાં આવેલ છે.

ચેકડેમોની માહિતી વષૅ ૨૦૧૫-૧૬.
અ નં. તાલુકો ચેકડેમનું નામઅંદાજીત રકમ
ચીખલી મોજે : મીયાઝરી ગામે ચેકડેમનું કામ. ૩.૧૦
ચીખલી મોજે : ઢોલુમ્બર મીયાઝરી ગામે ચેકડેમનું કામ. ૪.૦૨
ચીખલી મોજે : ઘોલાર ગામે ચેકડેમનું કામ. ૩.૭૧
ખેરગામમોજે : આછવણી ગામે ચેકડેમનું કામ. ૩.૪૦
વાંસદામોજે : મોળાઆંબા ગામે ચેકડેમનું કામ. ૪.૩૮
વાંસદામોજે : ચારણવાડા (નીચલા ફ.) ગામે ચેકડેમનું કામ. ૫.૦૩
વાંસદામોજે : દોલઘા ગામે ચેકડેમનું કામ. ૩.૮૮
વાંસદામોજે : ચોરવણી (નીચલા ફ.) ગામે ચેકડેમનું કામ. ૪.૦૫
વાંસદામોજે : બેડમાળ ડુંગરી ફ. ગામે ચેકડેમનું કામ. ૩.૭૦
૧૦નવસારીમોજે : મહુડી ગામે ચેકડેમનું કામ. ૩.૭૪
૧૧નવસારીમોજે : દંડેશ્વર ગામે ચેકડેમનું કામ. ૩.૩૦
૧૨જલાલપોરમોજે : બોદાલી ગામે ચેકડેમનું કામ. ૬.૮૬
કૂલ :-   ૪૯.૧૭