પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓસિંચાઇ શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

પંચાયત સિંચાઇ વિભાગ, નવસારીની કચેરી ૧-૯-૯૮ થી કાર્યરત છે. આ કચેરીનો ઉદ્દેશ જળસંચયની યોજનાઓ દ્રારા સિંચાઇના પાણીની ઉપ્લબ્ધિથી કૃષિ ઉત્પાદનને વેગ આપવાનો છે. આ વિભાગનું કાર્યક્ષેત્ર સમગ્ર નવસારી જિલ્લાની સરહદો સુધીનું છે. તેમાં નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી અને વાંસદા એમ કુલ પાંચ તાલુકાનો સમાવેશ થાય છે. ઉપરોકત તાલુકાઓ પૈકી ચીખલી અને વાંસદા સમ્રગ રીતે આદિવાસી વિસ્તાર છે. જયારે ગણદેવી, નવસારી અને જલાલપોર તાલુકા અંશતઃ આદિવાસી વિસ્તાર ધરાવે છે.