પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓસિંચાઇ શાખાપુર નિયંત્રણ અને પાણી નિયંત્રણ
પુર નિયંત્રણ અને પાણી નિયંત્રણ


આ વિભાગ દ્રારા નદીના પાણીથી થતા ધોવાણના નાના નાના કામો કરવામાં આવે છે. આ કામોથી નદી કાંઠાની ખેડુતોની કિંમતી જમીનનું ધોવાણ થતું હોય તે અટકાવી શકાય છે. આ વિભાગ દ્રારા રૂ. ૧૭૯૨.૦૩ લાખના અંદાજીત ખર્ચે ૨૯૭ પુર નિયંત્રણ (ધોવાણના કામો) ના કામો કરવામાં આવેલ છે.


પૂર નિયત્રણની અને પાણી નિયંત્રણની માહિતી વષૅ ૨૦૧૫-૧૬.
અ નં. તાલુકો યોજનાનું નામઅંદાજીત રકમ (રૂ. લાખમાં )
ચીખલી મોજે : સરૈયા ખાતે પૂર સંરક્ષણનું કામ ૩.૮૬
ચીખલી મોજે : મલીયાઘરા ખાતે પૂર સંરક્ષણનું કામ ૩.૬૮
ચીખલી મોજે : રાનવેરાકલ્લા ખાતે પૂર સંરક્ષણનું કામ ૩.૯૦
વાંસદામોજે : લીમઝર ખાતે પૂર સંરક્ષણનું કામ ૩.૬૨
વાંસદામોજે : બારતાડ (ખાનપુર) ખાતે પૂર સંરક્ષણનું કામ ૩.૭૮
ગણદેવીમોજે : સરીખુરદ ગામે અંબેમાતા મંદિર પાસે પૂર સંરક્ષણનું કામ ૧.૯૨
ગણદેવીમોજે : ગડત ગામે સ્કુલ પાસે પૂર સંરક્ષણનું કામ ૨.૦૪
ગણદેવીમોજે : માછીયાવાસણ ખાતે સ્માશાન ભૂમિ નજીક પૂર સંરક્ષણનું કામ ૪.૬૩
નવસારીમોજે : ચોવીસી ખાતે આહિર ફ. ગામતળાવ પાસે પૂર સંરક્ષણનું કામ ૪.૪૧
કૂલ :-  ૩૧.૮૪
ઉદ્દવહન સિંચાઇ યોજના (વષૅ ૨૦૧૫-૧૬ )
અ. નં. તાલુકાનું નામ યોજનાનું નામ અંદાજીત કિંમત
(રૂ. લાખમાં)
ચીખલી મોજે મોગરાવાડી ખાતે ઉદ્દવહન સિંચાઇ યોજનાનું કામ ૨.૩૫
ચીખલી મોજે રૂમલા ખાતે ઉદ્દવહન સિંચાઇ યોજનાનું કામ ૩.૩૮
ચીખલી મોજે ફડવેલ ખાતે ઉદ્દવહન સિંચાઇ યોજનાનું કામ ૩.૨૯
ચીખલી મોજે ઢોલુમ્બર તાડબારી ફ. ખાતે ઉદ્દવહન સિંચાઇ યોજનાનું કામ ૪.૫૦
ચીખલી મોજે ઘોલાર પીર ફ. ખાતે ઉદ્દવહન સિંચાઇ યોજનાનું કામ ૬.૪૧
ચીખલી મોજે ફડવેલ નાગજી ફ. ખાતે ઉદ્દવહન સિંચાઇ યોજનાનું કામ ૫.૬૩
ચીખલી મોજે સાદડવેલ કુંભાર ફ. ખાતે ઉદ્દવહન સિંચાઇ યોજનાનું કામ ૪.૯૧
વાંસદા મોજે અંકલાછ નીચલા ફ. ખાતે ઉદ્દવહન સિંચાઇ યોજનાનું કામ ૪.૨૦
વાંસદા મોજે કામળઝરી નીચલા ફ. ખાતે ઉદ્દવહન સિંચાઇ યોજનાનું કામ ૪.૪૯
૧૦વાંસદા મોજે ચોરવણી ખાતે ઉદ્દવહન સિંચાઇ યોજનાનું કામ ૩.૭૯
૧૧વાંસદા મોજે નિરપણ ઉપલા ફ. ખાતે ઉદ્દવહન સિંચાઇ યોજનાનું કામ ૩.૯૫
૧૨ગણદેવી મોજે સરીબુજંરગ (લુસવાડા ફ.) ખાતે ઉદ્દવહન સિંચાઇ યોજનાનું કામ ૫.૪૮
કૂલ :-  ૫૨.૩૮