પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓસિંચાઇ શાખાતળાવોની માહિતી

તળાવોની માહિતી


નવસારી જીલ્લામાં કુલ નાનામોટા ૩૧૫ તળાવો આવેલ છે. પંચાયત સિંચાઇ વિભાગ નવસારી દ્રારા હયાત તળાવને ઉંડા કરવાની જરૂરીયાત ઉંડા કરવાની જણાય તેવા તળાવને ઉંડા કરવાની કામગીરી કરવામાં આવે છે. હયાત તળાવને ઉંડા કરવાથી તળાવમાં પાણીની સંગ્રહ શકિતમાં વધારો થાય છે. અને તેથી તળાવના પાણીથી થતી સિંચાઇ શકિતમાં વધારો થાય છે. ઉપરાંત ગ્રાઉન્ડ વોટર રીચાજીંગ થાય છે. જેથી તળાવની આજુબાજુના વિસ્તારના કુવા તથા બોર રીચાર્જ થાય છે. તળાવની આસપાસના લોકો ધરવપરાશ તેમજ પીવાના પાણી તરીકે પણ ઉપયોગ કરી શકે છે. આ વિભાગ દ્રારા અત્યાર સુધીમાં ૨૪૫ તળાવો ઉંડા કરવાનો કામો કરવામાં આવેલ છે.

તળાવોની માહિતી (વષૅ ૨૦૧૫-૧૬ )
અ નં. તાલુકો તળાવનું નામ સિંચાઇ શકિત (હેકટરમાં)