પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓવિકાસ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

વિકાસશાખા ઉકત અત્રેનાં જિલ્લામાં નીચે મુજબ યોજનાઓનો અમલ કરવામાં આવે છે.
સરદાર પટેલ આવાસ યોજના
વનબંધુ કલ્યાણ યોજના
સાગરખેડું સર્વાગી વિકાસ યોજના
માળખાકીય સુવિધા અને જમીન સંપાદન,જમીન વિકાસ યોજનાં
બારમું નાણાપંચ સને. ૨૦૦૫ થી સને. ૨૦૧૦ (પંચવર્ષીય યોજના)
જિલ્લા પંચાયત સદસ્ય ફંડનાં તેમના વિસ્તારના વિકાસના કામો ની યોજના