પંચાયત વિભાગ

તાલુકા વિકાસ અધિકારીશ્રીશ્રીમતી ઈન્‍દુબેન પી.પટેલ
આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર
Procees flow, checklist, timeline Professional Tax Registration
Procees flow, checklist, timeline Property Tax Registration
Navsari Yojana
Vikaspedia
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગનવસારી જીલ્લોવાંસદા તાલુકા પંચાયત

તાલુકા વિષે

વાંસદા
ગ્રામ પંચાયત ૮૬
ગામડાઓ ૯૫
વસ્‍તી ૨૦૧૨૮૮
વાંસદા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાનો એક તાલુકો તેમ જ આઝાદી પહેલાંનું એક રજવાડું છે.  આસપાસના ગીચ વાંસના જંગલોને કારણે વાંસદા નામ પડયું હતું. કાવેરી નદીના કિનારે આવેલ વાંસદા નગરની સ્થાપના રાજાએ કરી હતી.