આ વિભાગ દ્રારા નદી કોતરો પર ચેકડેમ તેમજ ચેકડેમ કમ ક્રોઝવેના બાંધકામ કરવામાં આવે છે. જેનાથી નદી તથા કોતરોમાં વરસાદના તથા નહેરના વહી જતાં વેસ્ટેજ પાણીને રોકવામાં આવે છે. આ પાણીને લીફટ કરીને ખેડુતો આડકતરી રીતે સિંચાઈનો લાભ મેળવે છે. ચેકડેમમાં પાણીના સંગ્રહથી આજુબાજુના કુવા તથા બોર રીચાર્જ થાય છે. ચેકડેમ સાથે ક્રોઝવેના બાંધકામથી લોકોને અને ખાસ કરીને ખેડુત ખાતેદારોને સામે કાંઠે ખેતીકામે અવરજવરની સુવિધા મળે છે.
ચેકડેમ/ ચેકડેમ કમ કોઝવે/વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રક્ચરોની માહિતી (વર્ષ- ૨૦૨૧-૨૨ અંતિત)
અ.નં. | તાલુકો | ચેકડેમ/ ચેકડેમ કમ કોઝવે નુ નામ | અંદાજીત રકમ (રૂ. લાખમાં) |
---|---|---|---|
1 | વાંસદા | મનપુર ગામે મંદિર ફ. ચેકડેમનું કામ (શ્યામભાઈ ઘેલુભાઈના કોતર પાસે) | 8.09 |
2 | ચીખલી | ફડવેલ (આંબાબારી) ગામે ચેકડેમનું કામ | 8.17 |
3 | ચીખલી | ખાંભડા અમલ ફ. ભગુભાઈ ઝીણાભાઈના ઘર પાસે કોતર ઉપર ચેકડેમ કમ કોઝવેનું કામ | 8.00 |
4 | વાંસદા | ઢોલુમ્બર ગામે ચેકડેમ કમ કોઝવેનું કામ | 8.85 |
5 | નવસારી | નાગધરા ખાતે ચેકડેમ કમ કોઝવેનું કામ | 9.00 |
6 | જલાલપોર | જલાલપોર તાલુકાના ગામોમાં ચેકડેમનું કામ (બોદાલી) | 4.49 |
7 | નવસારી | મોગાર ગામે ચેકડેમનું કામ | 6.00 |
8 | ગણદેવી | પોંસરી ગામે ચેકડેમનું કામ | 6.00 |
9 | વાંસદા | ઝરી ગામે કંન્ટ્રકટીંગએ ચેકડેમનું કામ. | 9.32 |
10 | ગણદેવી | ગણદેવા ગામે કંસ્ટ્રકંટીગએ વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચરનું કામ. | 8.00 |
કુલ | 75.92 |