×

કોમ્‍પ્‍યુટર જ્ઞાન

કોમ્‍પ્‍યુટરની જાણકારી ધોરણ ૫ થી ૭ ના ઉપલા ધોરણના બાળકોને આપવામાં આવે છે.

શૈક્ષણીક કાર્યક્રમની સી.ડી. તથા શૈક્ષણીક કાર્યક્રમનો પ્રોગ્રામ નાખી વિષય વસ્તુના શિક્ષણ વખતે ઉપયોગ કરવામાં આવે છે.

શાળાનાં પત્ર વ્યવહાર અને માહિતી કોમ્‍પ્‍યુટર ઉપર તૈયાર કરવાનું અમલમાં મુકેલ છે.