×

પિયત સુવિઘાઓ

જિલ્લામાં ખેડુતોને સિંચાઈ સુવિધા અર્થે AGR-2, AGR-3, AGR-3 (OST) AGR-4, NFSM જેવી વિવિધ યોજનાઓ હેઠળ ખેડુતોને ખુલ્લી પાઈપલાઈન, અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન, પમ્પસેટસ જેવા સાધનો પર સબસીડી સહાય આપવામાં આવે છે.