જિલ્લામાં વસ્તી નિયંત્રણ માટે કુટંબ કલ્યાણ શાખા વિવિધ પ્રવૃતિઓ કરે છે. વર્ષ ૨૦૧૦ માં ગ્રોથ રેટ ૯ % હાંસલ કરવા નીચે મુજબની પ્રવૃતિઓ કરવામાં આવે છે.
(માર્ચ - ૨૦૨૧ અંતિત) થયેલ કુટુંબ કલ્યાણ પધ્ધતિની કામગીરી | ||||||||
અ.નં. | કુટંબ કલ્યાણ પધ્ધતિ | લક્ષ્યાંક | સિધ્ધી | ટકાવારી | ૧ બાળક પછી મુકાયેલ કોપર-ટી ની ટકાવારી | નોંધ | ર બાળક સુધી કુટુંબ કલ્યાણના ઓપરેશન ની ટકાવારી | નોંધ |
1 | ઓપરેશન | 8500 | 4213 | 49.56 | - | 75.9 | કુટુંબ કલ્યાણ ઓપરેશન પૈકી ૨ બાળક બાદ પધ્ધિતી અપનાવનાર લાભાર્થી - ૩૧૯૬ | |
2 | કોપર-ટી | 8800 | 7151 | 81.26 | 70.30 | કુલ કોપર - ટી પૈકી ૧ બાળક બાદ પધ્ધિતી અપનાવનાર લાભાર્થી - ૫૦૨૭ | - |