×

સ્‍વછતા જાળવણી

જિલ્‍લાના તમામ પાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો તેમજ તેના તાબા હેડળના પેટા કેન્‍દ્રો ખાતે નિયમિત સાફ સફાઇ કરાવવામાં આવે છે. તેમજ સમયાંતરે રંગ રોગાન કરાવવામાં આવે છે. તેમજ પાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો ખાતેનો મેડીકલ વેસ્‍ટનો નિકાલ બાયોમેડીકલ વેસ્‍ટ નિકાલ સમિતિ દ્રારા યોગ્‍ય રીતે કરવામાં આવે છે. તેમજ માન.સરકારશ્રીના નિર્મળ ગુજરાત કાયર્કમ અંતર્ગત તમામ પાથ‍મિક આરોગ્‍ય કેન્‍દ્રો તેમજ પેટા કેન્‍દ્રો ખાતેથી જજર્રીત સામાનનો નિકાલ કરવામાં આવેલ છે.