×

પ્રોત્સાહન અને પુરસ્કાર

  • રાજય સરકારના આરોગ્ય સેવાઓ આ જિલ્લામાં સમાજમાં લોક જાગૃતિના ભાગરૂપે આરોગ્ય વિષય માહિતી મેળવે અને આરોગ્યના કાર્યક્રમો ભાગલે પ્રોત્સાહન યોજનાઓ અમલમાં મુકેલ છે.
  • જિલ્લામાં સંસ્થાકીય સુવાવડનું પ્રમાણ વધારવા ચિરંજીવી યોજના અમલમાં મુકેલ છે.
  • પ્રા.આ.કેન્દ્ર અને સા.આ.કેન્દ્ર માટે માપદંડો કરતા વધુ ડીલીવરી કરાવે તો પ્રોત્સાહન.
  • એક / બે દિકરીવાળાં દંપતિ ઓપરેશન કરાવે તે માટે દિકરી યોજના અન્વયે રૂ. ૫૦૦૦/- અને રૂ. ૬૦૦૦/- ના બચત પત્રો.
  • રસીકરણનું વ્યવસ્થીત અમલીકરણ થાય તે માટે વેકસીનેશન સાથે સંકળાયેલ કર્મચારીઓએ પ્રોત્સાહન.
  • જનની સુરક્ષા યોજના અન્વયે રૂ. ૫૦૦/- ના રોકડ સહાય લાભાર્થીને હોસ્પીટલમાં જવા માટે રૂ. ૨૦૦/- વધારાના લાભાર્થીને લાભ.