જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોની વહીવટી દેખરેખની કામગીરી, સામાન્ય સભા, કારોબારી સભા, અપિલ સમિતિ વગેરેની કામગીરી, જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિની કામગીરી, સરપંચશ્રી વિરૂધ્ધ ફરીયાદ તપાસણી અંગેની કામગીરી, પંચાયત પદાધિકારી તાલીમ શીબીર, ગ્રા.પં. દફતર તપાસણી, ગ્રા.પં. વિભાજન અને મીલ્કત વહેંચણીની કામગીરી, પંચાયત ધર કમ ત.ક.મંત્રી આવાસ બાંધકામ, પંચવટી યોજના, તીર્થગ્રામ યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના, વ્યવસાય વેરા વસુલાત, નિર્મળ ગુજરાત, ગ્રામમિત્ર, ગ્રામસભાની કામગીરી, આ ઉપરાંત ઓકટ્રોય, સ્ટેમ્પ ડયુટી, જમીન મહેસુલ, ત.ક.મંત્રી, વધારાના ત.ક.મંત્રી, કોટવાળ, સુપરવાઇઝરી સ્ટાફ, ઇ-ગ્રામ વગેરે સદરોની ગ્રાન્ટ જમા કરાવી તાલુકાને ફાળવવા અંગેની કામગીરી.