×

સમાજ શિક્ષણ શિબીરો

અનુ.જાતિઓના લોકોને વિવિધ યોજનાઓની માહિતી પ્રાપ્ત થાય અને તેમની રૂઢિ ચુસ્તમાન્યતાઓમાં સુધારો થાય એ હેતુથી આ જાતિઓમાં શિક્ષણનું પ્રમાણ અને વ્યાપ વધારવા શિબિરોનું આયોજન કરવામાં આવે છે.