×

રમત ગમત કાર્યક્રમ

પ્રાથમિક શાળાનાં બાળકોનો રમતૌત્સવ

કુમાર વિભાગ કન્યા વિભાગ
કબડ્ડી ખોખો
૧૦૦ મીટર દોડ ૧૦૦ મીટર દોડ
ગોળા ફેંક ગોળા ફેંક
ચક્ર ફેંક ચક્ર ફેંક
લાંબી કુદ યોગ
યોગ
  • પ્રથમ કેન્દ્ર કક્ષાએની સ્પર્ધા થાય છે.
  • ઝોન કક્ષાની સ્પર્ધાઓ થાય છે.
  • તાલુકા કક્ષાની સ્પર્ધાઓ થાય છે.
  • જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ થાય છે.
  • રાજ્યનાં ઝોન કક્ષાની સ્પર્ધાઓ થાય છે.
  • રાજયની સ્પર્ધાઓ થાય છે.