×

તીર્થગામ યોજના

તીર્થગામ યોજના અંગેની વિગત દર્શાવતું પત્રક -   (માર્ચ - ૨૦૨૨ અંતિત)
અ.નં. યોજનાનું નામ ભૌતિક લક્ષાંક ભૌતિક સિધ્‍ધી નાંણાકીય લક્ષાંક (રૂ.લાખમાં) નાંણાકીય સિધ્‍ધી (રૂ.લાખમાં) ટકાવારી
1 તીર્થગામ યોજના 2 2  -   -   -
નોંધ :-  અત્રેની કચેરીના તા.૦૮/૧૦/૨૦૨૧ થી ગ્રામ પંચાયત કણબાડ અને સિંગોદ, તા.નવસારીની દરખાસ્‍ત વિકાસ કમિશ્નરશ્રીની કચેરી ગાંધીનગરને મોકલી આપવામાં આવેલ છે. જેની ગ્રાન્‍ટ અત્રેની કચેરીને ફાળવવામાં આવેલ નથી. ગ્રાન્‍ટ આવ્‍યેથી ફાળવણી કરવામાં આવશે.